સપ્ટેમ્બર 2003 ની ભરતી નાં શિક્ષકો માટે ઉ.દા રૂપ પુરા પગારમાં સમાવેશ સાથે સપ્ટે 2012માં પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ સાથે પાંચ-છ અને સાતમાં પગાર પંચ તફાવત મોંઘવારી તેમજ કપાતમાં પ્રોફેશનલ ટેક્ષ સાથેનું સપ્ટેમબર 2003 થી માર્ચ 2017 સુધીની ગણતરી.
7 માં પગારપંચમાં મોંઘવારી સાથે તેમજ મોંઘવારી વગરની ગણતરી કરેલ બે ફાઇલ છે તેમાં કોઇ ક્ષતિ દેખાય તો ધ્યાન દોરવા વિનંતી...!!




No comments:
Post a Comment