Mar 5, 2017

RIGHT TO EDUCATION SHARE IT

બી.પી.એલ. ગરીબ જનોને જણાવવાનું કે " RTE- Right To Education " અંતર્ગત કોઈ પણ ખાનગી ફી વાળી શાળાની અંદર ગરીબ  સમાજના 40% બાળકોને  વિનામૂલ્યે પ્રવેશ આપવામા આવે છે.


આ પ્રક્રિયા એક ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા છે.તેથી સમાજ ના વડીલો અને રાજકારણ સાથે જોડાયેલા સમાજસેવકો  યુવાઓ આપણા    સમાજના ગરીબ બાળકોનું  રજીસ્ટ્રેશન તા. 15-03-2017 સુધી  કરાવવામાં મદદ કરે..    અને સમાજ ના જાગ્રુતજનો આ લાભ  સમાજ ને અપાવવામાં મદદ રૂપ થાય...

* તા.15-03-2017:- ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા ની છેલ્લી તારીખ....

* તા. 20-03-2017:-  રિસિવિંગ સેન્ટર પર પ્રિન્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ

* તા. 31-03-2017:-  જિલ્લા કક્ષા એ કન્ફર્મે થશે....


* તા. 01-04-2017:- પ્રવેશ ફાળવણી  પ્રક્રિયા.....

* તા. 20-4-2017:- પ્રવેશ પત્ર ડાઉનલોડ  થશે.....




ઓનલાઇન પ્રવેશ-પ્રક્રિયા માટે જરૂરી પ્રમાણપત્ર

1. આધાર કાર્ડ...
2. વાલીનુ જાતિ પ્રમાણ પત્ર..
3.  જન્મ પ્રમાણ પત્ર.
4. ફોટા -1
5:- વાલીનુ આવક નુ પ્રમાણ પત્ર...
6  બીપીએલ હોય તો બીપીએલ પ્રમાણ પત્ર


* ઓનલાઇન ફોર્મ ભર્યા પછી રિસિવિંગ સેન્ટર પર પ્રિન્ટ જમા કરવી....


રિસિવિંગ સેન્ટર ની યાદી....

દરેક તાલુકા મા ટી.પી.ઓ. ઓફિસ અને દરેક તાલુકા બી.આર.સી. ભવન પર જમા કરાવવું.....

No comments:

Post a Comment