Dec 14, 2017

A site on Gujarat

Image result for ગુજરાત એક ઝલક

  • ગુજરાત ભારતની પશ્ચિમ દિશામાં આવેલ છે.
  • ગુજરાતનું ભૌગોલિક સ્થાન: પશ્ચિમી કિનારે ૨૦o . ૧ ઉત્તર અક્ષાંશવૃતથી ૨૪o . ૭ ઉત્તર અક્ષાંશવૃત
  • ગુજરાતની પુર્વથી પશ્ચિમ લંબાઈ ૫૦૦ કિ.મી. છે જ્યારે ઉત્તરથી દક્ષિણ ૫૯૦ કિ.મી છે.
  • ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. જેનો વિસ્તાર ૪૫૬૫૨ ચો.કિ.મી. છે.
  • નળ સરોવર ગુજરાતનું સૌથી મોટુ સરોવર ( ૧૮૬ ચો.કિ.મી ) છે.
  • ગુજરાતમાં ૪ નેશનલ ઉદ્યાન છે. ૨૦ જેટલા અભ્યારણો છે .
  • શ્રી મહેંદી નવાજ જંગ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા.
  • ગુજરાતના વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ શ્રી કલ્યાણજી મહેતા હતા.
  • ગુજરાતમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ૧૯૭૧-૭૨ લાગુ પડયું હતું તે વખતે રાજ્યપાલ શ્રી કે.કે. વિશ્વનાથન હતા.
  • ખનીજ સંપતિમાં ગુજરાત, ફલોસ્પાર,અકીક, ચોક અને ચુનાવાળી રેતીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે. (ભારતમાં)
  • બાજરી અને મગફળીમાં ગુજરાત ઉત્પાદનની દ્રષ્ટીએ ભારતમાં પ્રથમ સ્થાને છે.
  • ગુજરાતમાં સૌથી લાંબી નદી સાબરમતી છે. જેની લંબાઈ ૩૨૧ કિ.મી. છે. તે ઢેબર સરોવરની બાજુથી નીકળી ખંભાતના અખાંતને મળે છે.
  • ગુજરાતમાં નાના-મોટા ૪૦ બંદરો આવેલ છે. જેમાં કંડલા સૌથી મોટું બંદર છે.
  • ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલ ગોલ્ડન બ્રીજ સૌથી લાંબો પુલ છે. જેની લંબાઈ ૧૪૩૦ મીટર છે.
  • નર્મદા નદી પર સરદાર સરોવર બંધની ઊંચાઈ ૧૩૮.૬૪ મીટર છે.
  • ગુજરાત રાજ્યનું ઉદગાટન રવિશંકર મહારાજના હસ્તે થયું હતું.
  • સાપુતારા(ડાંગ)એ ગુજરાતનું એકમાત્ર ગીરીમથક છે.  


No comments:

Post a Comment